✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મેક્સિકોમાં નિક સાથે વેકેશન એન્જોય કરી રહી છે પ્રિયંકા, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Aug 2018 10:18 PM (IST)
1

પ્રિયંકા-નિકની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

2

પ્રિયંકા-નિક વર્ષનાં અંત સુધીમાં લગ્ન કરી શકે છે. આ લવ બર્ડ્સ હાલમાં મેક્સિકોનાં રસ્તા પર હાથમાં હાથ નાંખીને ચાલતી ચાલતા નજર આવ્યાં હતાં.

3

હાલ પ્રિયંકા ચોપરા નિક જોનાસ સાથે મેક્સિકોમાં વેકેશન પર છે. આ કપલ મેક્સિકો એરપોર્ટના એક્ઝિટ પોઈન્ટ પર ક્લિક થયું હતું.

4

મુંબઈ: પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં જ બોયફ્રેન્ડ નિક જોનસ સાથે થોડા સમયમાં લગ્ન કરવાની છે. હમણાં થોડા સમય પહેલાં જ તે ભારતથી અમેરિકા પરત ફરી છે.

  • હોમ
  • મનોરંજન
  • મેક્સિકોમાં નિક સાથે વેકેશન એન્જોય કરી રહી છે પ્રિયંકા, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.