Royal Marriage: લાલ લહેંગો પહેરીને પ્રિયંકાની વિદેશી જેઠાણીએ કર્યો જોરદાર ડાન્સ, આ રહી તસવીરો
પ્રિયંકાની જેઠાણી સોફી ટર્નરે નિક અને પ્રિયંકાની મહેંદી પર અનિતા ડોગરાનો ડિઝાઈન કરેલો ગ્રીન લહેંગો પહેર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રિયંકા અને નિકની સંગીત સેરેમનિમાં પરિવારના દરેક લોકોએ મ્યૂઝિક પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો. પ્રિયંકા અને નિક પણ મન મૂકીને નાચ્યાં હતાં.
અબુ જાની સંદીપ ખોસલાએ સોફીની આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર શોર કરી હતી. જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, સોફીએ પોતાના ડાન્સ મૂવ્ઝથી મહેમાનોનું દિલ જીત્યું હતું.
સોફી લાલ લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. જેને અબૂ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઈન કર્યું હતું.
પ્રિયંકા ચોપરાની જેઠાણી સોફી ટર્નરની તસવીર પણ વાયરલ થઈ છે. જેમાં તે પોતાના પતિ જો જોનસ સાથે હાજર રહી હતી.
જોધપુર: પ્રિયંકા અને નિકે 1 ડિસેમ્બરે ખ્રિસ્તી અને 2 ડિસેમ્બરે હિન્દુ રીત રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ થઈ હતી. આ પ્રસંગે ખાસ લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું જ્યાં લોકોએ ખૂબ જ મસ્તી કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -