✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વિરાટ-અનુષ્કાની કોપી કરવા ગયું આ કપલ, પણ થયું ટ્રોલિંગનો શિકાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Mar 2018 02:24 PM (IST)
1

બંને જ્યારે બિગ બોસમાં હતા ત્યારે પણ તેમની કેમેસ્ટ્રીની ચર્ચા થતી હતી. સિઝનના અન્ય સ્પર્ધકોને બિગ બોસ હાઉસમાં કપલના પ્રેમ દર્શાવવાની રીતો સામે વાંધો હતો, પરંતુ આ કપલને કંટેસ્ટંટની કમેંટ્સથી કોઈ ફરક નહોતો પડતો.

2

બિગ બોસ 11ના આ કંટેસ્ટંટ શો દરમિયાન જ પ્રેમમાં પડ્યા હતા. અને બિગ બોસમાંથી બહાર આવ્યા બાદ પણ તેમનો પ્રેમ ચર્ચામાં રહ્યો.

3

4

5

પુનિશ શર્માએ તેના ઈંસ્ટાગ્રામ પર બંનેની કિસ કરતી એક સેલ્ફી મૂકી. જે બાદ લોકોને તેમને ખૂબ ટ્રોલ કર્યા. વિરુષ્કાની કોપી ન કરવાની પણ લોકો તેમને સલાહ આપી!!!

6

નવી દિલ્હીઃ બિગ બોસ-11ના લવબર્ડ પુનીશ શર્મા અને બંદગી કાલરાની જોડી એક વખત ફરી ચર્ચામાં છે. મોટેભાગે તે સોશિયલ મીડિયા પર પોતાના પ્રેમને દર્શાવતા જોવા મળતા હોય છે. એક બીજાની સાથે ફોટો શેર કરે છે. પરંતુ પોતાની કિસિંગ સેલ્ફીને ઇન્સ્ટા પર પોસ્ટ કર્યા બાદ આ કપલ ટ્રોલર્સના નિશાના પર આવી ગયું છે.

  • હોમ
  • મનોરંજન
  • વિરાટ-અનુષ્કાની કોપી કરવા ગયું આ કપલ, પણ થયું ટ્રોલિંગનો શિકાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.