મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી કરિશ્મા શર્મા ફરિ એક વખત ચર્ચામાં છે. કરિશ્મા આ વખતે પોતાની ફિલ્મ કે વેબ સીરીઝના કારણે નહી પરંતુ પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. કરિશ્માએ હાલમાં જ વોશરૂમમાં બોલ્ડ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.


કરિશ્માએ પોતાના ફોટોશૂટની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં કરિશ્મા વોશરૂમમાં અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.


બાલાજી પ્રોડક્શનના બેનર નીચે બનેલ વેબ સીરઝ રાગિની MMS રિટર્નમાં બોલ્ડ રાગિનીની ભૂમિકા નિભાવનાર કરિશ્મા પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે.


વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ કરિશ્મા શર્મા કેટલીય સીરીયલો અને વેબ ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે. એકતા કપૂરની વેબ સીરીઝ રાગિની એમએમએસમાં તેનો રૉલ ખાસ હતો. ઉપરાંત ઋત્વિક રોશનની સુપર 30માં પણ એક્ટ્રેસ જોવા મળી હતી. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)