બોલીવુડનો આ જાણીતો એક્ટર કરશે ‘ગે’નો રોલ, ઐશ્વર્યા સાથે કરી ચુક્યો છે કામ, જાણો વિગત
ચાલુ વરસે રાજકુમારની ઓમેરઠા, ફન્ને ખાન અને સ્ત્રી ફિલ્મો રજૂ થઇ હતી. ત્રણે ફિલ્મો એકબીજાથી સાવ જુદી હતી. ઉપરાંત એણે એકતા કપૂરની સાઇકો થ્રીલર મેન્ટલ હૈ ક્યા કરી હતી. આમ એ વિવિધ કથા ધરાવતી ફિલ્મો કરી રહ્યો હતો. એણે કહ્યું કે હિન્દી ફિલ્મો માટે હાલ સુવર્ણકાળ ચાલી રહ્યો હોય એવો આ સમય છે. નવી પ્રતિભાઓને પોતાની પ્રતિભા દાખવવાની તક મળે એવી ફિલ્મો બની રહી છે અને રજૂ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મ એક લડકી કો દેખા તો ઐસા લગાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ ફિલ્મમાં રાજ કુમાર રાવ હોમોસેક્સ્યુઅલ પાત્ર ભજવશે. આ ફિલ્મની વાર્તા એક યુવતી અને તેના પરિવારજનોની આસપાસ ફરે છે. ફિલ્મમાં સોનમ કપૂર અને અનિલ કપૂર પુત્રી-પિતાના રોલમાં જોવા મળશે. આ એક સામજિક સંદેશો આપતી ફિલ્મ હશે.
મુંબઈઃ 2018ના વર્ષમાં એકથી એક ચઢિયાતી ફિલ્મો આપનારા અભિનેતા નેશનલ એવોર્ડ વિજેતા રાજકુમાર રાવે કહ્યું હતું કે હું બોલીવુડમાં પૈસા કે પ્રસિદ્ધિ કમાવા આવ્યો નથી. ફિલ્મમાં વિવિધ પાત્રો ભજવવાની હિંમત રાખનારા આ અભિનેતામાં તેનો પણ સમાવેશ થાય છે. રાવ આગામી ફિલ્મમાં ગે ની ભૂમિકામાં જોવા મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -