✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

તુમ દૂસરી લડકિયોં કે સાથ કર લો, રાખી કે સાથ તુમ નહીં કર સકતે........હનીપ્રીતે રામ રહીમને આવું કેમ કહેલું ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Oct 2017 11:57 AM (IST)
1

2

રાખીએ જણાવ્યું હતું કે, પૂરી સચ્ચાઇ માલૂમ કરના ઝરૂરી હૈ. સની લિયોન ભી હોગી, રાખી સાવંત હોગી. સની લિયોન બાબા કો મિલને ગઈ થી. પર્ફોર્મન્સ દિયા થા. અમે ડુપ્લીકેટ સની લિયોન લઈશું અને આઇટમ નંબર કરાવીશું.

3

રાખી સાવંતે મૂવીના પ્લોટ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, પહલે તો મેરી મૂવી કા એન્ડ યહ થા કી બાબા ને અપને સારે સબૂત મીટા દિયે હનીપ્રીત કો માર કે. લેકિન હનીપ્રીત તો ઝીંદા હૈ ઔર સરેન્ડર કરી દીયા ઉસને. અબ તો પ્લોટ ચેન્જ કરુંગી. સચ્ચાઇ હી રખંગુ મૂવી મૈં.

4

રાખીએ જણાવ્યું હતું કે, સિરયસલી બાબા કી નઝર તો થી મુઝ પર. લેકિન હનીપ્રીત હંમેશા બીચ મે આયી ઔર ઉસને બોલા, તુમ સારી દૂસરી લડકીઓ કે સાથે કર લો, રાખી કે સાથ તુમ નહીં કર શકતે. ક્યુંકી યે બહુત બડા બવાલ હૈ. ઇસકે સાથ કૂછ કર દિયા તો બહુત પંગે હો જાયેંગે. વૈસે તો હમ લોક સાથ મેં ખાતે થે, પીતે થે, કિતની બાર હમ મિલે હૈં. હનીપ્રીત ઔર બાબા કો તો મૈંને એક ફંકશન મેં હૃતિક રોશન સે ભી મિલવાયા.

5

રાખીએ જણાવ્યું હતું કે, મૈં કોઈ ભગવાન નહીં માનતી થી ઉનકો. ઉનકો ફિલ્મે બનાની થી. ઉનકો રિસ્પેક્ટ કરતી થી. એક રિસ્પેક્ટ થી ગુરમીત રામ રામરહીમ જી કે લીએ. બાબા ને મુઝે બોલા થા કી અચ્છી અચ્છી મોડેલ્સ કો લે આઓ. તાકી ઉનકો ફિલ્મો મેં લે શકું. એક મોડેલ કો મૈને મિલવાયા થા. કિતની બદતમીઝી કરી બાબા ને ઉસકે સાથ.

6

રાખીએ હનીપ્રીત વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, હનીપ્રીત કેવી રીતે કબૂલ કરશે કે તેનો વાંક હતો? ક્યારેય કોઈ પાગલ નહીં બોલે કે તે પાગલ છે. લગભગ 6 કરોડ લોકો તેમના ફોલોઅર્સ છે. તેમની સામે, પોલીસની સામે, દુનિયાની સામે તે કેવી રીતે કબૂલ કરશે? તેણે જણાવ્યું કે, ઉન લડકિયો કો ક્યું નહીં બચાયા હનીપ્રીતને, બતાઓ? વૈસે તો યે ફાઇન્ડ આઉટ કરના કી કૌન કુલપ્રીત હૈ, યે પોલીસ કા કામ હૈ. યે મુઝે ભી નહીં પતા.

7

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ અને રામરહિમ પરની ફિલ્મમાં હનીપ્રીતનો રોલ કરી રહેલી રાખી સાવંતે મીડિયા સાથેની વાતચીતમાં રામરહિમની નજર તેના પર હતી અને પોતાને હવસન શિકાર બનાવવા માંગતી હોવાનું જણાવ્યું હતું. રાખીએ આ સાથે રામ રહિમ સાથેની મુલાકાત અંગે પણ ખુલાસા કર્યાં હતાં.

  • હોમ
  • મનોરંજન
  • તુમ દૂસરી લડકિયોં કે સાથ કર લો, રાખી કે સાથ તુમ નહીં કર સકતે........હનીપ્રીતે રામ રહીમને આવું કેમ કહેલું ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.