આ હૉટ એક્ટ્રેસે કહ્યું- બૉલીવુડમાં કોઇનો પણ રેપ થતો નથી બધુ મરજીથી જ થાય છે
તેણે જણાવ્યું કે જ્યારે હું સ્ટ્રગલર હતી, ત્યારે મે પણ કાસ્ટિંગ કાઉચનો સામનો કર્યો છે. પરંતુ એવું નથી કે દરેક પ્રોડ્યુસર અને ડાયરેક્ટર જેમની પાસે હુ ગઈ તેઓ દોષી હોય. રાખીએ એ પણ કહ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં માત્ર છોકરીઓ જ શિકાર નથી બનતી, પરંતુ છોકરાઓના પણ આ પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે. મારી પણ સ્ટ્રગલર્સને સલાહ છે કે શાંતિ બનાવી રાખે શૉર્ટકટ્સના મોહમાં ના પડે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાખી સાવંતે કહ્યું નવી છોકરીઓ કરિયર બનાવવા માટે સમજૂતી કરતી હોય છે. આજકાલની છોકરીઓ કહે છે, કંઈ પણ કરો, પરંતુ કામ આપો. તેમાં પ્રોડ્યુસરની શું ભૂલ? રાખીએ કહ્યું સરોજ ખાન ખોટા નથી.
મુંબઈ: બોલિવુડની મશહૂર કોરિયોગ્રાફર સરોજ ખાનના કાસ્ટિંગ કાઉચના નિવેદન પર ફરી એક વખત ચર્ચા શરૂ થઈ છે. હાલમાં જ આ મુદ્દે બોલિવુડની બોલ્ડ અભિનેત્રી રાખી સાવંતે નિવેદન આપ્યું છે.
રાખી સાવંતે સરોજ ખાનના નિવેદનને સાચુ ગણાવતા કહ્યું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ રેપ નથી કરતું, બધું જ મરજીથી થાય છે.
એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં રાખી સાવંતે કહ્યું બોલિવુડમાં લોકો કાસ્ટિંગ કાઉચ મુદ્દે સાચુ નથી બોલતા, જ્યારે તે તેની આંખોની સામે થાય છે. તેમને લાગે છે કે તેમનું કામ ચાલી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -