16 શૃંગાર કરી કુંભ મેળામાં પહોંચી બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, કહ્યું- પાપ ધોવા આવી છું
મને પાયલટ બાબાએ કુંભમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. તેથી આ વખતે આવવાનો ફેંસલો કર્યો હતો તેમ રાખીએ કહ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાખીએ માંગમાં સિંદૂર પણ ભર્યું હતું. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે લગ્ન કરી લીધા છે ? જેના જવાબમાં કહ્યું કે અપરણિત છું અને પ્રયાગરાજ કુંભમાં ગંગામાં મારા પાપ ધોવા માટે આવી છું.
તેણે જણાવ્યું કે, પ્રયાગરાજ પાંવન નગરી છે. તેથી હું કુંભમાં પૂરા પારંપરિક વેશ સિંદૂર લગાવીને આવી છું. હું કુંભ અંગે સતત સાંભળતી આવી છું પરંતુ ભીડના કારણે હિંમત નહોતી કરી શકતી
મુંબઈઃ પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં દેશ-વિદેશના અનેક શ્રદ્ધાળુઓ ડૂબકી લગાવવા આવી રહ્યા છે. જેમાં આજે ડ્રામા ક્વીન તરીકે જાણીતી બોલીવુડ એક્ટ્રેસ રાખી સાવંત પણ આવી હતી. તેની સાથે અભિનેતા સુદેશ બેરી પણ આવ્યો હતો. આ દરમિયાન રાખીએ 16 શૃંગાર કર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -