નવી દિલ્હીઃ બોલિવૂડની આઈટમ ગર્લ તરીકે ઓળખાતી રાખી સાવંત ફરી એક વખત સોશિયલ મીડિયા પર પોાતનો વોડીયોને લઈને ચર્ચામાં છે. ઇન્સ્ટાગ્રામ પર તેણે કેટલાક વીડિયો શેર કર્યા છે, જેમાં તે રડતી જોવા મળી રહી છે. રિતેશ નામ છે જેની સાથે રાખી એ લગ્ન કર્યા છે, આ પોસ્ટ પર કમેન્ટ પણ આવી રહી છે. જેમાં ભારત આવવાની વાત કહેવામાં આવી છે.

રાખી સતત દુખી અને રડતાં વીડિયો બનાવી તેને ઇન્ટરનેટ પર શેર કરે છે. આ રડતી રાખીનો વીડિયોમાં સોન્ગ ચાલે છે. સચ હૈ કિ દિલ તો દુખા હૈ..


હમેશા બોલ્ડ અને બિન્દાસ રહેનારી રાખી સાવંત બ્લેક એન્ડ વ્હાઇટ વીડિયો શેર કર્યો છે. રાખીનો આ વીડિયોમાં મુકેશ કુમારની અવાજમાં છે. અભી તુમકો મેરી જરૂરત નહી... બહુત ચાહને વાલે મિલ જાયેંગે.. સોસિયલ મીડિયા પર લોકોએ રાખીનો વીડિયો જોઇને કહ્યું કે, શું આપનાં પતિ રિતેશથી છુટાછેડા થઇ ગયા છે. કાં તો રાખીનો પતિ રિતેશ તેને છોડીને જતો રહ્યો છે.


રાખી સાવંતે મુંબઇની હોટલમાં 28 જુલાઇનાં રોજ ગુપચુપ લગ્ન કરી લીધા છે. પહેલાં તેનો સીક્રેટ વેડિંગનો રાખીએ બ્રાઇડિયલ ફોટોશૂટ જાહેર કર્યુ હતું. બાદમાં NRI બિઝનેસમેન સાથે લગ્ન કર્યા બાદ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.