રાખી સાવંત પોતાનાથી 20 વર્ષ મોટી આ સેલિબ્રિટી સાથે નગ્નાવસ્થામાં લેવા માંગે છે શાવર, ગર્લફ્રેન્ડ બનવા તૈયાર...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાખીએ શૉમાં કહ્યું કે, જસલીને તેમના માટે પોતાના કપડાં અને મેકઅપ નથી છોડ્યુ તો પછી બચ્યુ શું છે. વળી, શૉમાં રાખીએ પોતાના ફેવરિટ કન્ટેસ્ટન્ટ્સના નામનો પણ ખુલાસો કર્યો હતો, રાખીએ કહ્યું કે, હું શ્રીસંથ, મેઘા, જસલીન અને દિપકને ફિનાલેમાં જોવા માંગુ છું.
શૉના હૉસ્ટ અપારશક્તિ ખુરાનાએ રાખી સાવંતને પુછ્યુ કે- બિગ બૉસના ઘરમાં જે સભ્યો છે તેમને શું દાન કરવું જોઇએ? રાખીએ આના પર કહ્યું કે- હું ઇચ્છુ છુ કે જસલીન મથારુ, અનૂપ જલોટાને દાન કરી દે. હું તેને ફરીથી ખરીદી લઇશ. રાખી કહે છે કે, અનૂપ જલોટા સાથે તે શૉવર લેવા માંગે છે.
રાખી સાવંત જ્યારે બિગ બૉસ સાથે જોડાયેલા શૉ બિગ બઝમાં ભાગ લેવા પહોંચી હતી, ત્યારે શૉને હૉસ્ટ કરી રહેલી બૉલીવુડ એક્ટર અપારશક્તિ ખુરાનાએ એક સવાલ કર્યો હતો. તે સમયે આ વિવાદિત નિવેદન સામે આવ્યુ હતું.
મુંબઇઃ બૉલીવુડની કન્ટ્રૉવર્સી ક્વિન રાખી સાવંતે ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યુ છે, આ વખતે તેને અનૂપ જલોટા પર ટિપ્પણી કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -