યૌનશોષણના આરોપમાં TVનો આ લોકપ્રિય એક્ટર જશે જેલમાં, જાણો વિગતે
સલમાન ખાન સાથે કરન પટેલ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરમનની આ કોશિશ તેના પર જ ભારે પડશે. આ છોકરી રમનને જેલ મોકલાવી દેશે. યૌનશોષણના આરોપમાં રમન ભલ્લાને પોલીસ કસ્ટડીમાં લેશે. જોકે આખે ઈશિતા રમનની મદદ કરશે અને તે જેલમાંથી બહાર આવશે.
મુંબઈઃ લોકપ્રિય ટીવી શો યે હૈ મોહબતેંના આગામી એપિસોડમાં જોરદાર ટ્વિસ્ટ આવશે. સ્ટાર પ્લસના આ શોમાં હાલ તાજેતરમાં જ બે મહત્વપૂર્ણ પાત્રો આદિ (અભિષેક વર્મા) અને રોશની (વિદિશા શ્રીવાસ્તવ)ના મોત સાથે હાઇ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. આ ટ્રેક હજુ પણ ચાલુ છે.
અહેવાલ મુજબ રમન ભલ્લાની મુલાકાત એક અજાણી છોકરી સાથે થવાની છે. રમન તેને પબમાં મળશે. તેને મળ્યા બાદ ઇશિતાને જેલેસ ફીલ કરાવવા રમન તે છોકરી સાથે ફ્લર્ટ કરશે.
યે હૈ મોહબતેંના આગામી એપિસોડમાં સીરિયલના લીડ એક્ટર રમન ભલ્લા (કરણ પટેલ)ની ધરપકડ કરવામાં આવશે. બે પાત્રોના મોત બાદ શો મેકર્સ સીરિયલમાં વધુ એક ટ્વિસ્ટ એન્ડ ટર્નની યોજના બનાવી રહ્યા છે. જેના અનુસંધાનમાં સીરિયલની અંદર રમન ભલ્લાને જેલ મોકલવાનો ટ્રેક જોવા મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -