✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બાહુબલીનો ભલ્લાલદેવ કિડની નહી પરંતુ આ બીમારીથી છે પીડિત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Jun 2018 07:38 PM (IST)
1

રાણાને બાહુબલી સીરીઝથી ખૂબ મોટી ઓળખ મળી. તે આ સીરીઝમાં ભલ્લાલદેવના પાત્રમાં દેખાયો. રાણાનો આ નેગેટિવ રોલ લોકોને ખૂબ પસંદ આવ્યો હતો.

2

જણાવી દઈએ કે, રાણા અત્યંત લોકપ્રિય તેલૂગુ એક્ટર-નિર્માતા નંદમુરી તારક રામારાવની બાયોપિકમાં જોવા મળશે. બાદમાં તેઓ રાજકારણમાં આવ્યા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પણ બન્યા. તેમને NTRના નામે પણ ઓળખવામાં આવે છે. રાણા આ ફિલ્મમાં NTRના જમાઈ અને વર્તમાનમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડૂના પાત્રમાં જોવા મળી શકે છે.

3

રાણાએ ટ્વીટ કરતા લખ્યું કે, મેં મારી હેલ્થ વિશે ઘણી વિચિત્ર વાતો સાંભળી. હું સ્વસ્થ છું ફ્રેન્ડ્ઝ. બસ થોડી BP સંબંધિત સમસ્યાઓ છે. ચિંતા અને પ્રેમ માટે ધન્યવાદ પણ અટકળો ન લગાવો. આ મારી હેલ્થ છે, તમારી નહીં.

4

મુંબઈ: બાહુબલીમાં વિલનના પાત્રમાં દેખાયેલો રાણા દગ્ગુબાતીએ કહ્યું કે, તે બ્લડ પ્રેશરથી પીડિત છે અને ખૂબ જલ્દી ઠીક થઈ જશે. ઉલ્લેખનીય છે કે, રાણાએ આ પોસ્ટ એવી અફવાઓના ખંડનના સમર્થનમાં કરી છે જેમાં કહેવાઈ રહ્યું હતું કે, તેને કિડનીની જરૂર છે.

  • હોમ
  • મનોરંજન
  • બાહુબલીનો ભલ્લાલદેવ કિડની નહી પરંતુ આ બીમારીથી છે પીડિત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.