✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બોલિવૂડ સેલેબ્સમાં જોવા મળ્યો ‘કોરોના’ વાયરસનો ડર, એરપોર્ટ પર માસ્ક પહેરીને જોવા મળ્યા રણબીર-સની લિયોન, જુઓ તસવીર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Feb 2020 07:45 PM (IST)
1

ચીનમાં કાતિલ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ચીનમાં અત્યાર સુધી 259 લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે 12 હજારથી વધુ લોકો આ વાયરસથી પ્રભાવિત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોના વાયરસને લઈને વૈશ્વિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને હવે તે ભારતમાં પણ પ્રવેશી ચુક્યો છે. જેને ધ્યાનમાં લેતા બોલિવૂડ સેલેબ્સ પણ આ વાયરસથી બચવા માટે પ્રોકોશન્સ લેતા નજર આવ્યા હતા.

2

સનીએ પોતાની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું કે, “સુરક્ષિત રહેવું એક નવો ટ્રેન્ડ છે. તમારી આસપાસ થઈ રહેલી વસ્તુઓને ઈગ્નોર ન કરો અને એવું ના વિચારો કે કોરોના વાયરસ તમને પ્રભાવિત નહીં કરે.”(તસવીર-ઈન્સ્ટાગ્રામ)

3

આ પહેલા સની લિયોન પણ પોતાની પતિ સાથે એરપોર્ટ પર ચહેરા પર માસ્ક પહેરીને નજર આવી હતી.

4

પરંતુ સ્ટાર્સ પોતાના ફેન્સને સલાહ આપી રહ્યાં છે કે સારવારથી બહેતર સુરક્ષા છે.(તસવીરો- માનવ મંગલાની)

5

ભારતના કેરળમાં કોરોના વાયરસનો એક કેસ નોંધાયો છે. જો કે, સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે તેનાથી ઘભરાવવાની જરૂર નથી.

6

રણબીરને શુક્રવારે એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો..

7

હાલમાં જ રણબીર કપૂર એરપોર્ટ પર સ્પોટ થયો હતો, તે દરમિયાન તે ચેહરા પર માસ્ક લગાવીને નજર આવ્યો હતો.(તસવીરો- માનવ મંગલાની)

  • હોમ
  • મનોરંજન
  • બોલિવૂડ
  • બોલિવૂડ સેલેબ્સમાં જોવા મળ્યો ‘કોરોના’ વાયરસનો ડર, એરપોર્ટ પર માસ્ક પહેરીને જોવા મળ્યા રણબીર-સની લિયોન, જુઓ તસવીર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.