✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાની મુખર્જીએ લીધો સિંદુર ખેલામાં ભાગ, જુઓ દુર્ગા પૂજાની તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Oct 2016 10:58 AM (IST)
1

2

3

4

દશેરાના દિવસે દુર્ગા પૂજાના પંડાલમાં સિંદુર ખેલામાં ભાગ લેવા અભિનેત્રી રાની મુખર્જી પહોંચી હતી

5

6

રાની મુખર્જી સાથે તેના સંબંધીઓ પણ હતા. રાનીના મમ્મી અને તેના ભાભી જ્યોતિ પણ હાજર રહ્યા હતા.

7

દુર્ગા પૂજામાં વિજયાદશમીના દિવસે સિંદૂર ખેલાની પરંપરા હોય છે. જેમાં સૌભાગ્યવતી મહિલાઓ એકબીજાને સિંદુર લગાવે છે. અને દુર્ગામાની પ્રતિમાને પણ સિંદુર લગાડે છે.

8

9

રાની મુખર્જીએ ટ્રેડિશનલ બંગાળી સાડીમાં સુંદર લાગી રહી હતી. સાથે જ મંગળસૂત્ર, હાર અને જૂમકા પહેર્યા હતા.

10

દુર્ગામાના વિસર્જન પહેલા તેમના કપાળે અને પગે સિંદુર લગાડવામાં આવે છે અને પછી મહિલાઓ એક-બીજાને સિંદુર લગાવે છે.

  • હોમ
  • મનોરંજન
  • રાની મુખર્જીએ લીધો સિંદુર ખેલામાં ભાગ, જુઓ દુર્ગા પૂજાની તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.