✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આજે મુંબઈમાં યોજાશે દીપિકા-રણવીરનું ગ્રાન્ડ રિસેપ્શન, પ્રિયંકા-નિક સહિતના સેલેબ્સ થશે સામેલ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Nov 2018 10:38 AM (IST)
1

મુંબઈઃ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ આજે મુંબઈમાં ભવ્ય રિસેપ્શન આપશે. ઈટાલીના લેક કોમોમાં 14 અને 15 નવેમ્બરે લગ્ન કર્યા બાદ આ કપલ મુંબઈની ગ્રાન્ડ હયાત હોટલમાં રિસેપ્શન આપવાના છે. રણવીર અને દીપિકાએ તેમના લગ્નમાં બોલીવુડ સેલેબ્સને આમંત્રણ આપ્યું નહોતું. પરંતુ આજે મુંબઈમાં યોજાનારા ગ્રાન્ડ રિસેપ્શનમાં બોલીવુડના અનેક જાણીતા ચહેરા સામેલ થશે.

2

દીપિકાની ખાસ મિત્ર પ્રિયંકા ચોપરા થોડા દિવસો બાદ મંગેતર નિક જોનાસ સાથે લગ્ન કરવાની છે. હાલ નિક અને પ્રિયંકા બંને મુંબઈમાં જ છે. તેથી તેઓ બંને દીપિકા-રણવીરના રિસેપ્શનમાં ખાસ મહેમાન બનીને પહોંચે તેવી અટકળો થઈ રહી છે. પ્રિયંકા માત્ર દીપિકાની જ નહીં રણવીરની પણ સારી મિત્ર છે.

3

દીપિકા-રણવીરે રિસેપ્શનમાં આવનારા મહેમાનોને ખાસ વિનંતી કરી છે. તેમણે મહેમાનોને લગ્નમાં ગિફ્ટ લઈને ન આવવા કહ્યું છે. રિસેપ્શન કાર્ડમાં રણવીર-દીપિકાએ લિવ લવ લાફ નામના ફાઉન્ડેશનને ચેરિટી કરવાની અપીલ કરી છે.

  • હોમ
  • મનોરંજન
  • આજે મુંબઈમાં યોજાશે દીપિકા-રણવીરનું ગ્રાન્ડ રિસેપ્શન, પ્રિયંકા-નિક સહિતના સેલેબ્સ થશે સામેલ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.