✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

લગ્ન બાદ સિદ્ધિવિનાયક મંદિરના દર્શન કરવા પહોંચ્યા દીપિકા-રણવીર, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Nov 2018 03:42 PM (IST)
1

ઈટલીમાં 14-15 નવેમ્બરે દીપવીરની ડેસ્ટિનેશન વેડિંગ થઈ હતી. બંને કપલની તસવીરો સોશિયલ મીડિયા પર ટ્રેંડ કરી રહી છે. હાલના દિવસોમાં આ કપલ પાર્ટીઓમાં વ્યસ્ત છે.

2

તસવીરોમાં દીપવીર એકબીજાની સાથે પરફેક્ટ કપલ લાગી રહ્યા છે. દીપિકા પાદૂકોણ બ્રાઈડલ લૂકમાં જોવા મળી હતી. દીપિકાએ લાઈટ ગ્રે કલરનું અનારકી સૂટ પહેર્યું હતું.

3

મંદિરમાંથી પરત ફર્યા બાદ બંનેએ માથા પર તિલક લગાવ્યું હતું. લગ્ન બાદ દીપિકા રણવીર ખૂબ ચર્ચામાં છે.

4

મુંબઈ: દીપિકા પાદૂકોણ અને રણવીર સિંહ શુક્રવારે સવારે દર્શન કરવા માટે સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. દીપિકા-રણવીરની સાથે પરિવારજનોએ પણ સિદ્ધિવિનાયક મંદિરના દર્શન કર્યા હતા.

  • હોમ
  • મનોરંજન
  • લગ્ન બાદ સિદ્ધિવિનાયક મંદિરના દર્શન કરવા પહોંચ્યા દીપિકા-રણવીર, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.