✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બોલિવૂડ સ્ટારે આ રીતે માણી IPL ક્વોલિફાયર-1, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 May 2018 07:35 AM (IST)
1

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રણવીર વીઆઈપી લાઉન્જમાં આઈપીએલ કમિશ્નર રાજીવ શુક્લા સાથે મેચ નિહાળતો જોવા મળ્યો હતો.

2

3

રણવીર સિંહે ગત આઈએલ મેચોમાં પણ દર્શક તરીકે પેવેલિયનમાં જોવા મળ્યો હતો. ગત વર્ષે તેણે સેહવાગ અને સુનીલ ગાવસ્કર સાથે કોમેન્ટ્રી કરી હતી.

4

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી IPL ક્વોલિફાયર-1 મેચનો આનંદ ઉઠાવતો રણબીર કપૂર.

5

રણવીરે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચેનો મુકાબલો શાનદાર રીતે માણ્યો હતો.

6

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની ક્વોલિફાયર-1 મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચેના રોમાંચક મુકાબલામાં ભારે ઉતાર-ચઢાવ બાદ આખરે ચેન્નાઈની ટીમનો 2 વિકેટથી વિજય થયો હતો. આ મેચની યાદગાર ક્ષણનો સાક્ષી બનવા ફિલ્મ સ્ટાર રણવીર સિંહ પણ પહોંચ્યો હતો.

  • હોમ
  • મનોરંજન
  • બોલિવૂડ સ્ટારે આ રીતે માણી IPL ક્વોલિફાયર-1, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.