રણવીરના પેરેન્ટ્સે દીપિકાને ગિફ્ટમાં આપ્યો ડાયમંડ સેટ અને સાડી
દીપિકાના પપ્પા પ્રકાશ પાદૂકોણે રણવીર સાથે તેની રિલેશનને લઈ પહેલા જ સહમતિ આપી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક અહેવાલ મુજબ દીપિકા અને રણવીર આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી શકે છે.
રણવીર અને દીપિકા ફિલ્મ પદ્માવતમાં જોવા મળશે. ફિલ્મ 26 જાન્યુઆરીએ રિલીઝ થઈ શકે છે.
તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, પિતા હોવાના કારણે મેં દીપિકાને તેનો ફેંસલો લેવાની છૂટ આપી છે.
રણવીર સિંહ અને દીપિકા પાદૂકોણ 6 જાન્યુઆરીએ માલદીવમાં ન્યૂ યર મનાવીને ભારત પરત ફર્યા હતા. આ દરમિયાન બંનેના પરિવારો પણ ત્યાં પહોંચ્યા હતા.
'સ્પોટબોયઈ'ના રિપોર્ટ મુજબ રણવીરના પેરેન્ટ્સે દીપિકાને ડાયમંડ સેટ અને સબ્યસાચી મુખર્જીએ ડીઝાઇન કરેલી સાડી ગિફ્ટ આપી છે.
ગિફ્ટ મેળવીને દીપિકા ખૂબ ખુશ થઈ હતી.
રણવીરના પેરેન્ટ્સે દીપિકાને સ્પેશિયલ ગિફ્ટ આપી હોવાનું કહેવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -