✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

લગ્ન બાદ દીપિકાએ નહીં રણવીરે બદલી અટક, નવી અટક સાથે આ છે નવું નામ, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Dec 2018 12:45 PM (IST)
1

મુંબઇઃ લગ્ન બાદ તો દરેક છોકરીઓ પોતાની અટક બદલી દે છે, અને આમાં કોઇ શક પણ નથી. પણ આજકાલ આ પ્રથામાં ફેરફાર થતો દેખાઇ રહ્યો છે. આ કિસ્સામાં હવે દીપિકા પાદુકોણ પણ જોડાઇ ગઇ છે. દીપિકાએ પોતાની સરનેમ નથી બદલી પણ રણવીર સિંહે પોતાની અટક બદલી નાંખી છે.

2

દીપિકાએ ચુટકીલા અંદાજમાં જવાબ આપતા કહ્યું કે, 'મેં તમને શું શીખવાડ્યુ હતુ? હું છું દીપિકા પાદુકોણ, વાઇફ ઓફ રણવીર સિંહ પાદુકોણ'

3

આ સાથે જ હવે રણવીરનુ નામ પણ સામે આવ્યુ છે, તેને હવે રણવીર સિંહ પાદુકોણ તરીકે બોલાવવામાં આવી રહ્યો છે.

4

ફિલ્મફેરને આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે દીપિકા પાદુકોણને આ સવાલ પુછવામાં આવ્યો કે શું તમને હવે દીપિકા પાદુકોણ સિંહ ભવનાની કહીને બોલાવવામાં આવે?

  • હોમ
  • મનોરંજન
  • લગ્ન બાદ દીપિકાએ નહીં રણવીરે બદલી અટક, નવી અટક સાથે આ છે નવું નામ, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.