✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અક્ષય કુમારની કઈ જૂની પ્રેમિકાએ ફિલ્મ સ્ટાર્સની પત્નિઓ-પતિઓનાં લફરાં સામે ચૂપ રહે છે તેવું નિવેદન કર્યું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Oct 2018 10:48 AM (IST)
અક્ષય કુમારની કઈ જૂની પ્રેમિકાએ ફિલ્મ સ્ટાર્સની પત્નિઓ-પતિઓનાં લફરાં સામે ચૂપ રહે છે તેવું નિવેદન કર્યું?
1

2

ઉલ્લેખનીય છે કે રવિના ટંડને ભલે પોતાના ટ્વીટમાં અક્ષય કુમારનું નામ ના લીધુ હોય પણ તેનો ઇશારો અક્ષય કુમાર તરફ હતો તે બધા જાણે છે. એકસમયે રવિના અને અક્ષય કુમાર રિલેશનશિપમાં હતા.

3

રવિના ટંડને આગળ તનુશ્રી દત્તાનો સપોર્ટ કરતાં કહ્યું કે, 'જ્યારે આપણી પોતાની ઇન્ડસ્ટ્રી જ પોતાનાઓને સુરક્ષિત રાખવામાં નિષ્ફળ જાય છે, તો તે ખોવા માંડે છે. આપણે મહિલા સશક્તિકરણની ફિલ્મો બનાવીએ છીએ તે ખોખલી હોય છે. તનુશ્રી દત્તા કેસ પર મૌન ખતરનાક છે.'

4

હવે આ મુદ્દે રવિના ટંડને ટ્વીટ કરીને બૉલીવુડ એક્ટર્સની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ પર નિશાન સાધતા કહ્યું કે, 'વર્કપ્લેસમાં ઉત્પીડન એટલા માટે થાય છે કેમકે ઇન્ડસ્ટ્રીમાં એવી પત્નીઓ અને ગર્લફ્રેન્ડ છે જે પોતાના પતિઓની હરકતો જાણવા છતાં ચૂપ રહે છે. તે એક્ટ્રેસીસના પતિ ફ્લર્ટ કર્યા બાદ એક્ટ્રેસનું કેરિયર બરબાદ કરી દે છે, અને બાદમાં એક્ટ્રેસ રિપ્લેસ કરી દેવામાં આવે છે.'

5

જ્યારે તનુશ્રીને ટ્વિંકલ ખન્નાનો સાથે મળ્યો તો તનુશ્રીએ ટ્વિંકલ પર પલટવાર કરતાં કહ્યું હતું કે, ભલે તમે મારો સપોર્ટ કરી રહ્યાં છે, પણ તમારો પતિ અક્ષય નાના પાટેકર સાથે ફિલ્મ હાઉસફૂલ 4નું શૂટિંગ કરી રહ્યો છે.

6

મુંબઇઃ બૉલીવુડમાં હાલમા એક્ટ્રેસ તનુશ્રી અને એક્ટર નાના પાટેકર વચ્ચેનો વિવાદ ચરમસીમાએ છે. આ મુદ્દે સમગ્ર બૉલીવુડ બે ભાગમાં વહેંચાઇ ગયુ છે, કેટલાક સ્ટાર્સ તનુશ્રીનું સમર્થન કરી રહ્યાં છે તો કેટલાકે મૌન સેવ્યું છે. હવે આ વિવાદમાં એક્ટ્રેસ રવિના ટંડને પણ કુદી છે. રવિનાએ અક્ષય કુમાર પર કૉમેન્ટ કરી છે.

  • હોમ
  • મનોરંજન
  • અક્ષય કુમારની કઈ જૂની પ્રેમિકાએ ફિલ્મ સ્ટાર્સની પત્નિઓ-પતિઓનાં લફરાં સામે ચૂપ રહે છે તેવું નિવેદન કર્યું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.