નીલ અને રૂક્મિણીના વેડિંગ રિસેપ્શનમાં બિગ બી અને રેખા બંને પહોંચ્યા, જુઓ PICS
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Feb 2017 03:50 PM (IST)
1
બોલીવુડ એક્ટર નીલ નિતિન મુકેશે હાલમાં જ રૂક્મિણી સહાય સાથે ઉદેયપુરમાં લગ્ન કર્યા છે. મુંબઈમાં નીલ અને રૂક્મિણીના રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલીવુડના સ્ટાર્સ હાજર રહ્યા હતા.
2
3
4
5
આ રિસેપ્શનમાં જયા અને અમિતાભ બચ્ચન પણ પહોંચ્યા હતા.
6
7
રેખાએ ગોલ્ડન કાંજીવરમ સાડી પહેરી હતી.