ખીચડી-3 દ્વારા વાપસી કરવા જઈ રહી છે આ જાણીતી એક્ટ્રેસ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Nov 2017 07:32 AM (IST)
1
ઉલ્લેખનીય છે કે, રેણુકા ‘હમ આપકે હૈ કૌન’ જેવી સુપરહિટ ફિલ્મમાં સલમાન ખાનની ભાભીના રોલમાં દેખાઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ શોથી જેડી મજેઠિયાના બાળકો પણ ડેબ્યૂ કરશે. અગસ્તયા કપાડિયા અને મિશ્રી મજેઠિયા જેકી અને ચક્કીના પાત્રો ભજવશે. બલવિંદર સિંહ સૂરી અને સમીક્ષાને પણ આ શો માટે અપ્રોચ કરવામાં આવ્યા છે. રેણુકા શહાણેનો રોલ નાનો પણ ખૂબ જ રસપ્રદ હશે.
2
ઉલ્લેખનીય છે કે, અગાઉ 2002 અને 2005માં આવેલા આ સીરીયલના બંને પાર્ટ ખૂબ સફળ રહ્યાં હતા. આમા ઓરિજિનલ કાસ્ટ ફરી એકવાર જોવા મળશે. અનંદ દેસાઈ, રાજીવ મેહતા, સુપ્રીય પાઠક, વંદના પાઠક શોમાં જળવાઈ રહેશે.
3
નવી દિલ્હીઃ પોપ્યુલર કોમેડી સીરિયલ ’ખિચડી’ની ત્રીજી સીઝન ટૂંકમાં આવસે. જેડી મજીઠિયા સારાભાઈ વર્સેસ સારાબાઈ બાદ હવે આ સીરિયલનો ત્રીજો ભાગ લાવશે. આ વખતે ખિચડીમાં એક્ટ્રેસ રેણુકા શહાણે પણ જોવા મળશે.