આ એક્ટ્રેસને પણ બોલીવૂડમાં કરવો પડ્યો હતો કાસ્ટિંગ-કાઉચનો સામનો, હવે કર્યો ખુલાસો
રિચા ચઢ્ઢાએ કહ્યું, તેને ઘણી વાર કાસ્ટિંગ-કાઉચનો સામનો કર્યો પરંતુ તેણે ક્યારેય તેની પસંદગી નથી કરી. પછી ભલે તેના કારણે તેના કરિયરનો રસ્તો આસાન કેમ ન હોય. ખુલીને વાત કરનારી રિચા ચઢ્ઢાએ તેના વેબ શો ધ ગર્લ ટ્રાઈવમં કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિચાએ કહ્યું કંઈક એવું છે જે મહિલા અને પુરૂષ બંનેને લાગૂ પડે છે, જે આમાં આવવા માંગે છે. મે મારા તમામ રોલ ઓડિશન અને છેલ્લી ફિલ્મોમાં નિભાવેલા રોલ પોતાના દમ પર મેળવ્યા છે. કાસ્ટિંગ કાઉચ વગર રોલ મેળવવો મુશ્કેલ છે પરંતુ શક્ય છે.
મુંબઈ: બોલીવૂડમાં હંમેશા કાસ્ટિંગ-કાઉચનો મુદ્દો સામે આવતો રહે છે. બહારથી આ દુનિયા જેટલી ગ્લેમરથી ભરેલી જોવા મળે છે અંદર તેટલીજ કડવાશ પણ છે. ઘણી બધી અભિનેત્રીઓએ કાસ્ટિંગ કાઉચને લઈને ખુલીને વાત પણ કરી છે. ત્યારે હવે અભિનેત્રી રિચા ચઢ્ઢાએ કાસ્ટિંગ કાઉચ વિશે નિવેદન આપ્યું છે.
રિચાએ કહ્યું જરૂરી નથી કે તમારે ઈન્ડસ્ટ્રીમાં આવવા માટે તેમાથી પસાર થવું પડે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -