✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘કિન્નર બહુ’ બાદ આ TV એક્ટ્રેસે બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Jul 2018 07:23 AM (IST)
1

રિદ્ધિમાએ પોતાના ટીવી કરિયરની શરુઆત ‘દો દિલ એક જાન’થી કરી હતી. આ પછી તે ‘સસુરાલ ગેંદા ફૂલ’, ‘રિશ્તો સે બડી પ્રથા’, ‘હર ઘર કુછ કહતા હૈ’, ‘આશિક બીવી કા’, ‘સાવધાન ઈન્ડિયા’ જેવા શોમાં પણ જોવા મળી હતી.

2

પોતાની જિંદગીના સૌથી ખાસ દિવસ માટે રિદ્ધિમાએ પિંક અને બ્લુ કલરનો લહેંગો પહેર્યો હતો અને જસકરણે વ્હાઈટ કલરની શેરવાની પસંદ કરી હતી. રિદ્ધિમા છેલ્લે ટીવી શો ‘ગુલામ’માં જોવા મળી હતી. આ ઉપરાંત તે વિદ્યા બાલનની ‘બેગમ જાન’માં પણ જોવા મળી હતી.

3

જસકરણ વિશે વાત કરતા રિદ્ધિમાએ કહ્યું કે,’હું ખુશ છું કે મેં એક એવા વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે જેને હું પ્રેમ કરું છું. લગ્નનું દરેક ફંક્શન પહેલા પ્લાન કરાયું હતું. જોકે, વરસાદે તેને ખરાબ કરવામાં કોઈ જ કસર બાકી નહોતી છોડી. વરસાદના કારણે રિદ્ધિમા અને જસકરણને ફેરા માટે થોડો સમય રાહ પણ જોવી પડી હતી.’

4

નવી દિલ્હીઃ ટીવી એક્ટ્રેસ રૂબીના દિલાયક અને અભિનવ શુક્લાના લગ્ન બાદ હવે વધુ એક ટીવી એક્ટ્રેસે 28 જૂનના રોજ લગ્ન કર્યા છે. સીરિયલ ‘મિલે જબ હમ તુમ’ના એક્ટર જસકરણ સિંહ ગાંધીએ ગર્લફ્રેન્ડ અને ફિલ્મ ‘બેગમ જાન’ની એક્ટ્રેસ રિદ્ધિમા તિવારી સાથે લગ્ન કર્યા છે.

5

આ કપલ વિતેલા 5 વર્ષથી એક બીજાને ડેટ કરી રહ્યા હતા. રિદ્ધિમા અને જસકરણે જણાવ્યું હતું કે અમે હંમેશા એકબીજા સાથે લગ્ન કરવા ઈચ્છતા હતાં. જોકે, અમે એવું નહોતું વિચાર્યું કે આટલું જલદીથી આ બધું થઈ જશે.

  • હોમ
  • મનોરંજન
  • ‘કિન્નર બહુ’ બાદ આ TV એક્ટ્રેસે બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.