45 વર્ષની મંદિરાએ શેર કર્યો પોતાના હૉટ ફોટોઝ, થાઇલેન્ડમાં મનાવી રહી છે હૉલીડે
શેર થયેલા ફોટોઝ એ પ્રૂવ કરે છે કે એજ એ માત્ર નંબર છે. મંદિરાએ ફોટાની નીચે કેપ્શનમાં લખ્યું છે કે “2017 was awesome, but 2018, I’m going to take the plunge
ઉલ્લેખનીય છે કે, સાઉથના સુપરસ્ટાર પ્રભાવ હવે બૉલીવૂડ સિલ્વર સ્ક્રીન પર સાહો ફિલ્મ સાથે ચમકશે, જેની લોકોમાં ઉત્સુકતા છે. પ્રભાની સાથે શ્રદ્ધા કપૂર અને મંદિરા બેદી છે. જોકે, આ ફિલ્મ 2018માં દિવાળીની આસપાસ રિલીઝ થઇ શકે છે.
મંદિરા બેદી, 45 વર્ષની હૉટ એક્ટ્રેસીસ છે, મંદિરા હૉટ એક્ટ્રેસીસ હોવાની સાથે સાથે ફેશન ડિઝાઇનર અને ટેલિવિઝન પ્રેઝન્ટેટર પણ છે, પણ અત્યારે ઇન્ટરનેટ પર તેનો બિકીની હૉટ અવતાર ખુબ ટ્રૉલ થઇ રહ્યો છે.
મંદિરા બેદી અગાઉ ક્યૂકી સાંસ ભી કભી બહુ થી, ઇન્ડિયન આઇડૉલ જૂનિયર, 24 એન્ડ ઇન્ડિયાસ ડેડલિસ્ટ રૉડ્સ.માં કામ કરી ચૂકી છે.
મંદિરા બેદી 45 વર્ષની છે, અને અત્યારે થાઇલેન્ડમાં થાઇલેન્ડમાં ફેમિલી સાથે હૉલીડે એન્જૉય કરી રહી છે, ત્યાંથી તેને પોતાના સોશ્યલ મીડિયા ઇસ્ટાગ્રામ એકાઉન્ટ પર બે ફોટોઝ શેર કર્યા છે. મંદિરા પોતાની અપકમિંગ અને મૉસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘સાહો’માં એક નેગેટિવ રૉલમાં જોવા મળશે. જ્યારે બ્યૂટી ક્વિન શ્રદ્ધા કપૂર આમાં લીડ રૉલ પ્લે કરશે.
મુંબઇઃ બૉલીવૂડ ઇન્ડસ્ટ્રીમાં પોતાના હૉટ ફોટોઝ શેર કરીને ચર્ચામાં આવવું સામાન્ય બાબત છે, પણ આ વખતે કોઇ અન્ય નહીં પણ 45 વર્ષની મંદિરા બેદી પોતાના હૉટ ફોટોઝને લઇને ચર્ચામાં આવી છે. યૂઝર્સ તેના ફોટોને ટ્રૉલ પણ કરી રહ્યાં છે.