અંબાણીએ આપી મુંબઈ ઈંડિયંસ ટીમને પાર્ટી, સચિને પરિવાર સાથે આપી હાજરી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Apr 2017 12:20 PM (IST)

1
2
3
4
5
6
7
આ પાર્ટીમાં સચિન તેંડુલકર પણ પરિવાર સાથે હાજર રહ્યા હતા. સચિનની પત્ની અંજલિ, દિકરી સારા અને દિકરો અર્જુન પાર્ટીમાં આવ્યા હતા.
8
આઈપીએલ 10ની શરૂઆત થઈ ચૂકી છે. મુંબઈ ઈંડિયન્સ ટીમે બે મેચ રમી છે, જેમાંથી એક મેચ જીતી છે અને એક હારી છે. આઈપીએલની સાથે આ ટીમને પણ દસ વર્ષ થઈ ચૂક્યા છે. આ નિમિત્તે ટીમના માલિક નીતા અને મુકેશ અંબાણીએ મુંબઈમાં એક ખાસ પાર્ટીનું આયોજન કર્યુ હતું. આ પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સ અને સ્પોર્ટ્સ હસ્તીઓ આવી હતી.