✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

12 વર્ષ બાદ અજય દેવગન અને સૈફ અલી ખાન એક સાથે જોવા મળશે, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Jul 2018 09:13 PM (IST)
1

ઉદયભાન રાઠોડનો રોલ સૈફ નિભાવે તેવી શકયતા છે. જો આમ થશે તો અજય અને સૈફ બાર વર્ષ પછી સાથે કામ કરતાં જોવા મળશે. આ અગાઉ બંનેએ કચ્ચે ધાગે અને ઓમકારા જેવી સફળ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

2

અજય દેવગણ આ ફિલ્મમાં તાનાજી માલુસરેની ભૂમિકામાં છે. તેની પત્નિનો રોલ કાજોલ નિભાવે તેવી શકયતા છે. ફિલ્મમાં ખલનાયકના રોલ માટે સૈફ અલી ખાનને લેવાનું નક્કી થયું છે.

3

મુંબઈ: અજય દેવગણે 'તાનાજી-ધ અનસંગ વોરિયર' નામની ફિલ્મમાં વ્યસ્ત છે. જેમાં તે શિવાજીની સેનાના સેન્ય નેતા સુબેદાર તાનાજી માલુસરેની ભૂમિકામાં જોવા મળશે. આ ઐતિહાસિક ફિલ્મ પર વાત કરતા થોડા સમય પહેલા તેણે કહ્યું હતું કે અમે ઓગસ્ટમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશું.

  • હોમ
  • મનોરંજન
  • 12 વર્ષ બાદ અજય દેવગન અને સૈફ અલી ખાન એક સાથે જોવા મળશે, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.