✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાની સમય મર્યાદામાં વધારો, હવે આ તારીખ સુધી ભરી શકાશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Jul 2018 07:23 PM (IST)
1

નવી દિલ્હી: આઈટી રિટર્ન ભરનારાઓ માટે સારા સમાચાર છે. આયકર વિભાગ ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખને 31 ઓગસ્ટ સુધી વધારી છે. આ પહેલા ઈનકમ ટેક્સ રિટર્ન ભરવા માટે છેલ્લી તારીખ 31 જૂલાઈ રાખવામાં આવી હતી. જે લોકોએ હજુ સુધી ઈનકમ ટેક્સ નથી ભર્યો તેમના માટે સારા સમચાર છે.

2

આ વર્ષ સમયસર રિટર્ન ફાઈલ નહી કરનારાઓને પેનલ્ટી પણ લગાડવામાં આવશે. જો તમે સમયસર રિટર્ન નહી ભરો તો તેમને 5 હજારથી લઈને 10 હજાર સુધી પેનલ્ટી ભરવી પડશે.

3

દર વર્ષ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જૂલાઈ હોય છે જેને વધારવામાં આવે છે અને આ વખતે પણ આયકર વિભાગે રિટર્ન ભરવા માટે કરદાતાઓને સમય આપ્યો છે. આ વખતે એક મહિનાનો સમય વધારે આપવામાં આવ્યો છે.

  • હોમ
  • બિઝનેસ
  • ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાની સમય મર્યાદામાં વધારો, હવે આ તારીખ સુધી ભરી શકાશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.