તૈમૂરનો ફોટો પાડવા પર સૈફ થયો નારાજ, જાણો ક્યાં ગાળી રહ્યા છે વેકેશન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Jun 2018 09:10 PM (IST)
1
મુંબઈઃ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન તેના દીકરા તૈમૂર અલી ખાન સાથે લંડનમાં રજા ગાળી રહ્યા છે. ત્યાંથી તેઓ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતાં રહે છે.
2
3
4
આ શૂટની તસવીરો પણ વાયરલ થઈ રહી છે. આ એડનું શૂટિંગ લંડનમાં પણ થયું છે.
5
6
લંડન રવાના થતાં પહેલા સૈફ અને કરીનાએ મુંબઈમાં સાથે એક એડનું પણ શૂટિંગ કર્યું હતું.
7
લંડનમાં પણ તેમના ચાહકોની સંખ્યા ઓછી નથી. તેઓ જ્યાં પણ જાય ત્યાં લોકો તસવીરો ખેંચવા લાગે છે. જોકે સૈફને આ વાત ગમતી નથી.
8
સૈફ, કરીના અને તૈમૂરની એક લેટેસ્ટ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. જેમાં સૈફ તસવીર ખેંચવાની ના પાડી રહ્યો છે.