✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સૈફ અલી ખાને કેમ કહ્યું કે, હવે પછી હું ક્યારેય કરીના કપૂર સાથે કોઇ ફિલ્મમાં કામ નહીં કરુ, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Oct 2018 02:16 PM (IST)
1

સૈફ અલી ખાને મીડિયા સાથેના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘હું કરીનાની સાથે ક્યારેય કામ નથી કરવા માંગતો, કેમકે હું અને કરીના એકબીજાની સાથે એકદમ સહજ અનુભવીએ છીએ અને આ જ સહજતા સારા સિનેમાંના સકારાત્મક પાસાને બગાડી દે છે. અજાણ્યા લોકો સાથે કામ કરવાનું ખુબ દિલચસ્પ હોય છે, કેમકે આ એક સ્વાર્થી પ્રૉફેશન છે.’

2

3

4

નોંધનીય છે કે, કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના લગ્નના 16 ઓક્ટોબરે 6 વર્ષ પુરા થઇ ગયા છે અને આ જોડી પાંચ ફિલ્મોમાં સાથે કામ કરી ચૂકી છે, જેમાં એલઓસી, ઓમકારા, કુરબાન, ટશન અને એજન્ટ વિનોદ છે.

5

મુંબઇઃ રિયલ લાઇફમાં પતિ-પત્ની સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન રીલ લાઇફમાં પણ કેટલીયે ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. ફેન્સ પણ આ બન્નેને રિયલ લાઇફના પતિ-પત્નીને રીલ લાઇફમાં સાથે જોવા ઇચ્છે છે, પણ હવે સૈફ અલી ખાને ખુદ જણાવ્યું છે કે તે કરીના સાથે ક્યારેય ફિલ્મોમાં કામ નહીં કરે.

  • હોમ
  • મનોરંજન
  • સૈફ અલી ખાને કેમ કહ્યું કે, હવે પછી હું ક્યારેય કરીના કપૂર સાથે કોઇ ફિલ્મમાં કામ નહીં કરુ, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.