✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PICS: સૈફની દિકરી સારાનો HOT લૂક, સાવકી મા બેબોની બર્થડે પાર્ટીમાં આવો હતો અંદાજ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Sep 2016 10:47 AM (IST)
1

સારા ખાને આ લૉંચ માટે મેક ઓવર કર્યુ હોવાની ચર્ચા છે

2

પાર્ટીમાં મહેમાન સાથે અમૃતા અરોરા

3

સારાને કરણ જોહર શાહિદ કપૂરના ભાઈ સાથે લૉંચ કરે તેવી શક્યતાઓ છે

4

હાલ બોલીવુડમાં ચર્ચાઓ છે કે કરણ જોહર સારા અલી ખાનને મોટા પડદે લૉંચ કરશે.

5

પણ ખાસ ધ્યાન ખેંચ્યુ હતું કરિનાની સાવકી દિકરી સારાએ. સૈફ અને અમૃતા સિંહની દિકરી સારા અલી ખાન આ પાર્ટીમાં શામેલ થઈ હતી.

6

21મી તારીખે બોલીવુડની બેબો કરીના કપૂર ખાને પોતાનો 36મો જન્મદિવસ પરિવાર અને મિત્રો સાથે ઉજવ્યો હતો. આ પાર્ટીમાં ખાન અને કપૂર્સે ખૂબ એંજોય કર્યુ હતું.

7

બહેન કરિશ્મા કપૂર સાથે કરિના કપૂર ખાન

8

મમ્મી-ટુ-બી કરિનાની બર્થ ડે પાર્ટીમાં કરિશ્મા કપૂર, રણબીર કપૂર, બબીતા, રણધીર કપૂર, સૈફ અલીખાન, અમૃતા અરોરા, મલાઈકા, કુણાલ ખેમુ અને અન્ય સભ્યો શામેલ થયા હતા

9

પાર્ટીમાં સારા બ્લૂ જિમ્સ, વ્હાઈટ ટોપ અને બ્લેક કોટમાં સુપર હોટ લાગી રહી હતી.

  • હોમ
  • મનોરંજન
  • PICS: સૈફની દિકરી સારાનો HOT લૂક, સાવકી મા બેબોની બર્થડે પાર્ટીમાં આવો હતો અંદાજ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.