✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નાગા સાધુના વેશમાં દેખાયો સૈફ, Leak થયેલી તસવીરોમાં ઓળખવો મુશ્કેલ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Aug 2018 03:37 PM (IST)
1

હન્ટરમાં સૈફ અલી ખાન ઉપરાંત આર માધવન અને સોનાક્ષી સિન્હા પણ મુખ્ય ભૂમિકામાં દેખાશે.

2

મૂવી હન્ટરમાં પોતાના લૂક વિશે સૈફે કહ્યું હતુ, આ રૉલના લૂક માટે ખુબ મહેનત કરવી પડી. મે ઇયર પિયરરિંગ કરાવવાની સાથે મારી દાઢી વધારી. લાંબી વાળ અને દાઢી રાજસ્થાનની ગરમીમાં શૂટિંગ કરવું ખુબ મુશ્કેલ હતું. ઘણીવાર તો વાળનું સેટઅપ કરવા માટે 40 મિનીટ સુધીનો સમય પણ લાગી જતો હતો.

3

વાયરલ થયેલી તસવીરોમાં સૈફ વધેલી દાઢીમાં દેખાઇ રહ્યો છે. તેને રેડ કલરની શર્ટ અને વ્હાઇટ ધોતી પહેરી છે. સાધુ ગેટઅપને કમ્પલિટ કરવા માટે તેને માથા પર સ્કાર્ફ બાંધ્યો છે. સાધુ ગેટઅપ માટે સૈફે ટ્રેડિશનલ લૂક લીધો છે.

4

નવદીપ સિંહની મૂવી હન્ટરના શૂટિંગ મુંબઇના ફિલ્મીસ્તાન સ્ટૂડિયોમાં થઇ રહ્યું છે. સૈફનો નાગા સાધુના લૂક એકદમ સરપ્રાઇઝિંગ છે.

5

સોશ્યલ મીડિયા પર ફિલ્મના સેટ પર સૈફની તસવીરો લીક થઇ છે. આમાં સૈફનો લૂક કોઇને પણ ચોંકાવી શકે છે. તે પોતાની કેરિયરને સૌથી અલગ લૂકમાં દેખાઇ રહ્યો છે.

6

નવી દિલ્હીઃ વેબ સીરીઝ સૈક્રેડ ગેમ્સમાં સૈફ અલી ખાનના કામકાજે દર્શકોને ઇમ્પ્રેસ કરી દીધા, આ સીરીઝ માટે એક્ટરે પોતાનો લૂક પણ બદલ્યો હતો, તે સરદારના રૉલમાં દેખાયો હતો. તેને રૉલ માટે દાઢી અને વજન વધાર્યું. સૈક્રેડ ગેમ્સ બાદ લાગે છે કે તેની કેરિયર ટ્રેક પર આવી ગયી છે. વેબ સીરીઝના હીટ થયા બાદ હવે તે પોતાની ફિલ્મ હન્ટરના શૂટિંગમાં બિઝી થઇ ગયો છે.

  • હોમ
  • મનોરંજન
  • નાગા સાધુના વેશમાં દેખાયો સૈફ, Leak થયેલી તસવીરોમાં ઓળખવો મુશ્કેલ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.