સૈફ અલી ખાનનો દીકરો આ હૉટ એક્ટ્રેસની દીકરીના પ્રેમમાં પડ્યો, બન્નેની લવ સ્ટૉરી આવી સામે...........

બન્ને એક સાથે સ્પૉટ થયા બાદ સામે માનવામાં આવી રહ્યું છે કે બન્ને રિલેશનશિપમાં છે, અને ડિનર ડેટ પર આવ્યા હતા. જોકે બંનેએ રેસ્ટોરાની બહાર અલગ-અલગ નીકળ્યા હતા.

Continues below advertisement

મુંબઇઃ બૉલીવુડના સ્ટાર ડિડ્સની વધુ એક પ્રેમ કહાની સામે આવી છે. આ વખતે ફિલ્મોમાં ડેબ્યૂ ના કર્યુ હોય એવા સ્ટાર કિડ્સની લવ સ્ટૉરી સામે આવી છે. અભિનેતા સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ અલી ખાન તેની ગર્લફ્રેન્ડની સાથે સ્પૉટ થયો છે. ઇબ્રાહિમ અલી ખાન એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીને ડેટ કરી રહ્યો છે. 

Continues below advertisement

આ બન્ને સ્ટાર કિડ્સ શુક્રવારે રાતે મુંબઈની એક રેસ્ટોરાની બહાર સ્પોટ થયા હતા. ત્યારે હવે ઈબ્રાહિમ અલી ખાન અને પલક તિવારીના રેસ્ટોરાની બહારના કેટલાક ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. 


ખાસ વાત છે કે બન્ને એક સાથે સ્પૉટ થયા બાદ સામે માનવામાં આવી રહ્યું છે કે બન્ને રિલેશનશિપમાં છે, અને ડિનર ડેટ પર આવ્યા હતા. જોકે બંનેએ રેસ્ટોરાની બહાર અલગ-અલગ નીકળ્યા હતા. આ દરમિયાન બન્નેની તસવીરો ક્લિક કરવામાં આવી હતી. પલકે મરૂન કલરના બ્લાઉઝ ટોપને ડેનિમ અને સ્નીકર્સ સાથે સ્ટાઈલ કર્યું હતું જ્યારે ઈબ્રાહિમ બ્રાઉન જેકેટ અને જીન્સમાં જોવા મળ્યો હતો. પલક ગાડીમાં ઈબ્રાહિમ પાસે બેસતી વખતે પોતાનું મોઢું સંતાડતી જોવા મળી હતી. બીજી બાજુ ઈબ્રાહિમ ખૂબ જ કમ્ફર્ટેબલ જણાઈ રહ્યો હતો. 

આ પણ વાંચો..................

Covid-19 Omicron: શું એક જ વ્યક્તિને બે વખત સંક્રમિત કરી શકે છે ઓમિક્રોન ? જાણો વિગત

Sarkari Naukri: 56 વર્ષના છો તો શું થયું, તમે પણ આ મંત્રાલયમાં બની શકો છો અધિકારી

Electric Cycle: 3 રૂપિયામાં 100 કિલોમીટર સુધી ચાલશે આ ઈલેક્ટ્રિક સાઇકલ, LED ડિસ્પ્લે અને ડિસ્ક બ્રેક જેવા ફીચર પણ મળશે

કોરોનાના કારણે ગુજરાતના આ બે યાત્રાધામ આ તારીખ સુધી રહેશે બંધ

Income Tax News: રોકડમાં ન કરો આ 5 કામ, નહીં તો થશે મોટું નુકસાન

Continues below advertisement
Sponsored Links by Taboola