PICS: સૈફ અલી ખાને પરિવાર સાથે ઉજવ્યો 45મો B'Day, આમ કરી પાર્ટી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Aug 2016 09:03 AM (IST)
1
કરિના કપૂર ખાન, સૈફ અને કરિશ્મા
2
3
4
5
બહેન સોહા અને બનેવી કુણાલ ખેમુ
6
7
અહેવાલ છે કે કરણ જોહર સારાને લૉંચ કરવાની યોજનામાં છે
8
ટૂંક સમયમાં સારા પણ બોલીવુડમાં એંટ્રી કરે તેવી શક્યતા છે.
9
દિકરી સારા
10
સાળી કરિશ્મા કપૂર
11
બહેન સોહા અલિ ખાન
12
13
14
પહેલી પત્ની અમૃતા સિંહથી દિકરો ઈબ્રાહીમ પણ પાર્ટીમાં શામેલ થયો હતો
15
માતા શર્મિલા ટાગોર સાથે સૈફ
16
મંગળવારે બોલીવુડના છોટે નવાબ સૈફ અલી ખાનનો 45મો જન્મ દિવસ હતો. જે સૈફે તેના પરિવાર સાથે ઉજવ્યો હતો.