✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સલમાને સૌથી પહેલા કોને બતાવી ‘રેસ-3’, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Jun 2018 11:42 AM (IST)
1

આ દરમિયાન સલમાન ખાનની આગામી ફિલ્મ રેસ-3નું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. જેને જોવા સલમાનના સૌથી પહેલા મહેમાન પણ કેપ્ટન ધોની રહ્યો.

2

રેસ-3ના સ્ક્રીનિંગમાં ધોની પત્ની સાક્ષી સાથે આવ્યો હતો. ધોનીની પત્ની સાક્ષી સલમાનની મોટી ફેન છે.

3

ધોની અને સાક્ષી.

4

આ કારણે થોડા કલાકો પહેલા જ ધોની તેની પત્ની સાથે સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં તેને મળવા આવ્યો હતો. જ્યાં તેમણે ફિલ્મનું સ્ક્રીનિંગ જોયું હતું.

5

આ પહેલા પણ ધોનીએ સલમાન સાથે મુલાકાત કરી હતી. તે સમયે સલીમ ખાન પણ તેની સાથે હતા.

6

મુંબઈઃ આઈપીએલ સીઝન 11માં બે વર્ષ બાદ વાપસી કરનારી ચેન્નાઈ સુપર કિંગ્સે ખિતાબ જીત્યો હતો. આ જીતનો અસલી સૂત્રધાર ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતો. હાલ ધોની પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરી રહ્યો છે.

  • હોમ
  • મનોરંજન
  • સલમાને સૌથી પહેલા કોને બતાવી ‘રેસ-3’, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.