IPL ફિનાલેમાં સલમાન સાથે દર્શકોને ડોલાવશે આ હોટ એક્ટ્રેસ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 May 2018 07:42 AM (IST)
1
રેમો ડિસૂજા દ્વારા નિર્દેશિત ફિલ્મ રેસ 3 ઈદ પર રિલીઝ થશે
2
હાલમાં જ રેસ 3 નું આ ગીત રીલિઝ થયું છે જેમાં જેકલિન પોલ ડાંસ કરતી જોવા મળી રહી છે. સલમાન તેમાં સિગ્નેચર સ્ટેપ કરતો જોવા મળે છે. તેમાં બંને સ્ટાર્સ હીર અને રાંઝાની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.
3
આ ફિલ્મમાં સલમાન ખાન, જેકલિન, અનિલ કપૂર, બોબી દેઓલ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.
4
મુંબઈ: આઈપીએલની ફિનાલેમાં સલમાન ખાન અને જેકલિન ફર્નાન્ડીઝ પોતાની આગામી ફિલ્મ રેસ 3ને પ્રમોટ કરવા માટે પહોંતશે અને પાર્ટી સોંગ હીરિયે પર ડાંસ પણ કરશે. આઈપીએલની ફાઈનલ મેચ 27 મેના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.