PICS: ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યો સલમાન ખાન, જાણો કેમ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Aug 2016 10:31 AM (IST)
1
બોલીવુડના બિગ બેનરમાંના એક રાજશ્રી પ્રોડક્શનના એમડી અને સીઈઓ રજત બડજાત્યાનું શુક્રવારે નિધન થયું હતું. રવિવારે તેમની પ્રાર્થના સભામાં બોલીવુડની ઘણી હસ્તીઓ હાજર રહી હતી.
2
રજત બડજાત્યા કેન્સરથી પીડિતા હતા. તેમણે શુક્રવારે સાંજે મુંબઈની જસલોક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
3
સોનમ કપૂર
4
રજત બડજાત્યાના ભાઈ અને દિગ્દર્શક સૂરજ બડજાત્યાને ભેટીને સલમાન ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યો હતો. સલમાન પોતાના આંસુ રોકી નહોતો શક્યો.
5
તેમની પ્રાર્થનાસભામાં સલમાન ખાન પણ પહોંચ્યો હતો. રાજશ્રી બેનર સાતે સલમાનનો સંબંધ ગાઢ છે. બડજાત્યા પરિવાર સાથે પણ સલમાન નિકટના સંબંધો ધરાવે છે.
6
7
8
રવિના ટંડન
9
10