Maharashtra Election સલમાન ખાને પણ કર્યું મતદાન, આ અંદાજમાં પહોંચ્યો મતદાન મથક, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Oct 2019 07:59 PM (IST)
1
સલમાન ખાને ટ્વિટર પર મતદાન કર્યા બાદની સેલ્ફી શેર કરી છે, જે ખૂબ વાયરલ થઈ રહી છે. (તમામ તસવીરો માનવ મંગલાણી)
2
મતદાન કરવા માટે સલમાન ખાન એકદમ સિંપલ અંદાજમાં પહોંચ્યો હતો.
3
ઉલ્લેખનીય છે કે આજે મહારાષ્ટ્રમાં મતદાન થયું 24 ઓક્ટોબરના પરિણામ આવશે.
4
ઘણા દિગ્ગજ સ્ટાર્સ બાદ સલમાન ખાન મતદાન મથક પહોંચ્યો અને મતદાન કર્યું હતું.
5
મુંબઈ: મહારાષ્ટ્રમાં આજે 288 વિધાનસભા બેઠકો મતદાન થયું હતું. મુંબઈમાં મતદાન કરવામાં સામાન્ય લોકોને સાથે બોલીવૂ઼ડ સ્ટાર્સ પણ પહોંચ્યા હતા. બોલીવૂડના દબંગ સલમાન ખાન પણ મતદાન કરવા માટે મતદાન મથક પહોંચ્યા હતા.