✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સલમાન ખાનના ઘરે થઈ ઈદ પાર્ટી, અરબાઝ-મલાઈકા પણ દેખાયા સાથે, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Jul 2016 11:39 AM (IST)
1

ઈદ સેલિબ્રેશનનો ફોટો સલમાનની બહેન અર્પિતા ખાન શર્માએ પોસ્ટ કર્યો હતો. જેમાં પતિથી અલગ રહેકી મલાઈકા અરોરા ખાન પણ દેખાય છે.

2

ગુરૂવારે ઈદ નિમિત્તે બોલીવુડના ખાન સ્ટાર્સે તેમના ફેંસને શુભેચ્છાઓ પાઠવી હતી.

3

સલમાન ખાનના ઘરે પણ તેનો આખો પરિવાર ઈદ મનાવવા ભેગો થયો હતો. ઈદની શુભેચ્છાઓ પાઠવવા માટે સલમાન ખાન પિતા સલિમ ખાન સાથે ગેલેરીમાં આવીને ફેંસનો આભાર માન્યો હતો.

4

  • હોમ
  • મનોરંજન
  • સલમાન ખાનના ઘરે થઈ ઈદ પાર્ટી, અરબાઝ-મલાઈકા પણ દેખાયા સાથે, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.