✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સલમાન ખાને બે-બે ફિલ્મો ઓફર કરી, આ હોટ એક્ટ્રેસે પાડી દીધી ના

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Mar 2018 07:20 AM (IST)
1

ઉલ્લેખનીય છે કે, ઈલિયાનાએ હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં બોલિવૂડમાં ચાલતા કાસ્ટિંગ કાઉચ વિશે પણ વાત કરી હતી, જેમાં તેને ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

2

2012માં રણબીર કપૂર સાથે ‘બરફી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી ઈલિયાનાએ અત્યાર સુધી ‘રુસ્તમ’, ‘બાદશાહો’, ‘મૈ તેરા હીરો’, ‘મુબારકાં’, ‘ફટા પોસ્ટર નિકલા હીરો’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

3

ઈલિયાનાએ કહ્યું કે, તે સલમાન સાથે ફિલ્મ ‘વૉન્ટેડ’થી ડેબ્યૂ કરવાની હતી, પરંતુ વાત જામી નહી. ત્યારબાદ તેને ‘કિક’ માટે અપ્રોચ કરવામાં આવી હતી અને આ વખતે પણ તે કામ કરી શકી નહીં. જોકે, તેણે કહ્યું કે, ‘મને આશા છે કે, ભવિષ્યમાં મને સલમાન સાથે કામ કરવાની તક મળશે.’

4

બોલિવૂડ સાથે જોડાયેલી એક વેબસાઈટના રિપોર્ટ અનુસાર, ઈલિયાનાએ કહ્યું કે, તે ભવિષ્યમાં સલમાન સાથે કામ કરવા માટે ઘણી ઉત્સુક છે અને તે એક સારી સ્ક્રિપ્ટની રાહ જોઈ રહી છે.

5

બાદશાહો બાદ ઈલિયાનાની અજય દેવગન સાથે આ બીજી ફિલ્મ છે. હાલમાં જ આપેલ એક ઇન્ટરવ્યૂમાં ઈલિયાનાએ બોલીવુડ કારકિર્દી સાથે જોડાયેલ અનેક રહસ્ય ખોલ્યા હતા. ઈલિયાનાએ જણાવ્યું કે, આ પહેલા સલમાન ખાન સ્ટારર બે ફિલ્મોની તેને ઓફર મળી હતી જોકે તે કોઈ કારણોસર એ ફિલ્મમાં કામ ન કરી શકી.

6

નવી દિલ્હીઃ અજય દેવગન સ્ટારર ફિલ્મ રેડમાં અભિનેત્રી ઈલિયાના ડિક્રૂઝ પણ સ્ક્રીન શેર કરતાં જોવા મળી. ફિલ્મ આજથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં અજય દેવગન ઇનકમ ટેક્સ ઓફિસરની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં ઈલિયાના તેની પત્નીની ભૂમિકા ભજવી રહી છે.

  • હોમ
  • મનોરંજન
  • સલમાન ખાને બે-બે ફિલ્મો ઓફર કરી, આ હોટ એક્ટ્રેસે પાડી દીધી ના
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.