Pics: સલમાન ખાને લુલિયાને આપી આ ખાસ ગીફ્ટ, જાણો શું કહ્યું લુલિયાએ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Aug 2016 11:42 AM (IST)
1
સતત અહેવાલોમાં લુલિયા અને સલમાનના સંબંધો અંગે ચર્ચાઓ થઈ રહી છે. જો કે આ અંગે લુલિયા કે સલમાને કોઈ ઔપચારિક જાહેરાત કરી નથી. પણ ઘણી પાર્ટી અને ફિલ્મ સ્ક્રીનિંગમાં તે બંને સાથે જોવા મળ્યા છે.
2
3
તેણે કેપ્શન લખ્યું છે કે, ‘for a second try to see yourself through the eyes of a stranger, your loved one and an old friend#different #perspective #stillu #complex#uareadiamond #sketch #me #i❤️it #’
4
સલમાનની આ ગીફ્ટ અંગે ઈંસ્ટાગ્રામ પર લુલિયાએ લખ્યું છે કે આ ભેટ આપનાર એક “loved one and a diamond” છે
5
અહેવાલ છે કે સુપર સ્ટાર સલમાન ખાને તેની ગર્લફ્રેંડ લુલિયાનું સ્કેચ બનાવ્યું છે. આ પેઈટિંગ અંગે લુલિયાએ એક રોમેન્ટિક મેસેજ લખીને સલમાનની આ ખાસ ગીફ્ટ માટે આભાર માન્યો છે.
6
લુલિયાના આ સ્કેચની ડાબી બાજુ નીચે સલમાનની સહિ જોઈ શકાય છે.