મુંબઇઃ બૉલીવુડ હીરો સલમાન ખાનના લગ્નની વાતને લઇને હંમેશા સમાચાર આવતા રહે છે. તમામ લોક એક જ સવાલ કરી રહ્યાં છે કે સલમાન ખાન લગ્ન કેમ નથી કરતો, કે પછી સલમાન ક્યારે લગ્ન કરશે. હવે આ વાતને લઇને સલમાન ખાનને બૉલીવુડના સુપરસ્ટાર્સ પણ સલાહ આપવા લાગ્યા છે. આ વાતનો ખુલાસો ખુદ સલમાને કર્યો છે.
તાજેતરમાં મનિષ પૉલના દા-બંગ પર બનેલી ડૉક્યૂમેન્ટ્રી કરતી વખતે યુટ્યૂબ ચેનલ પર સલમાન પર મિમિક્રી જોવા મળી હતી. મનિષ પૉલની સાથે કૉમેડિયન સુનીલ ગ્રૉવરે સલમાનના લગ્ન વિશે વાત કરી તો ખુદ સલમાન પણ શરમાઇ ગયો હતો. યુટ્યૂબ પર આ દરમિયાન સલમાન ખાનની દબંગ માટે યુટ્યૂબ ચેનલ પર પ્રભુદેવા, શિલ્પા શેટ્ટી, આયુષ શર્મા, સાઇ મંજરેકર સહિતના લોકો હાજર હતા.
આ દરમિયાન મનિષ પૉલ અમિતાભ બચ્ચનને જ્યારે સ્ટેજ પર બોલાવે છે, સુનિલ ગ્રૉવર મિમિક્રી પણ કરે છે, અને કોન બનેગા કરોડ પતિની સ્ટાઇલમાં સલમાન ખાનના લગ્ન વિશે શુભેચ્છાઓ આપવા લાગે છે. તે બોલે છે ક્યાં હો જાતા હૈ શાદી કે નામ સે આપકો? બ્હાય કર લીજીએ, લગ્ન કરી લો. સુનીલ ગ્રૉવર મજાકના અંદાજમાં અમિતાભ બચ્ચનની સ્ટાઇલમાં તેને લગ્ન માટે સલાહ આપે છે. યુટ્યૂબ પર આ સીન ખુબ વાયરલ થઇ રહ્યો છે.
આ પણ વાંચો.....
IBPS Clerks Results: IBPS ક્લાર્ક XI પ્રારંભિક પરીક્ષાનું પરિણામ જાહેર થયું
Ayurveda Tips: શિયાળામાં ડૈંડ્રફની સમસ્યાને આ આયુર્વૈદિક ઉપચારથી કરો દૂર, વાળ ખરતા પણ થશે બંધ
શું આપને ગેસ અને એસિડીટિના કારણે સતત માથામાં રહે છે દુખાવો? આ છે તેનો રામબાણ ઇલાજ
આધારકાર્ડના નંબરથી આ રીતે થઇ શકે છે ફ્રોડ, સેફ્ટી માટે આ 10 ટિપ્સને કરો ફોલો
બિકીનીમાં ધમાલ મચાનારી આ હૉટ એક્ટ્રેસને કોંગ્રેસે આપી ટિકીટ, યુપીમાં કઇ બેઠક પરથી લડશે ચૂંટણી, જાણો