IN PICS: આ બોલ્ડ એક્ટ્રેસે કરાવ્યું પ્રી વેડિંગ ફોટોશૂટ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Jul 2016 04:42 PM (IST)
1
સંભાવના અને અવિનાશની સગાઇ આ વર્ષની 13,ફેબ્રુઆરીના રોજ થયા હતા.
2
સંભાવનાની મહેંદી અને સંગીત કાર્યક્રમ 12 અને 13,જૂલાઇ છે
3
સંભાવના શેઠના લગ્ન 14 જૂલાઇના રોજ યોજાશે.
4
સંભાવના પોતાના લગ્નને લઇને ખૂબ ઉત્સાહિત છે અને હાલના દિવસોમાં સંભાવના પોતાના લગ્નની તૈયારીઓમાં લાગી ગઇ છે.
5
લગ્ન અગાઉ સંભાવના અને અવિનાશે પ્રી વેડિંગ શૂટ કરાવ્યું છે. આ તસવીરો સંભાવના શેઠે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
6
મુંબઇઃ ડાન્સર, એક્ટ્રેસ અને એક સમયમાં બિગ બોસના ઘરની સભ્ય રહી ચૂકેલી સંભાવના શેઠ પોતાના પ્રેમી અવિનાશ દ્વિવેદી સાથે લગ્ન કરવા જઇ રહી છે.