લગ્ન બાદ યોજાયું દિવ્યાંકા-વિવેકનું રિસેપ્શન, મરૂન ગોલ્ડન લહેંગામાં સુંદર લાગી રહી હતી દિવ્યાંકા

મુંબઇઃ 8,જૂલાઇના રોજ લગ્નના તાંતણે બંધાયેલી ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી અને તેના પતિ વિવેક દહિયાએ રવિવારે ચંદીગઢમાં રિસેપ્શન યોજ્યું હતુ.
વિવેક અને દિવ્યાંકા ટીવી સીરિયલ યે હૈ મોહબ્બતેની શૂટિંગ દરમિયાન એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.
વિવેક અને દિવ્યાંકા 14 જૂલાઇના રોજ મુંબઇમાં પોતાના મિત્રો માટે મુંબઇમાં પણ રિસેપ્શન યોજશે.
દિવ્યાંકા અને વિવેદના લગ્ન 8,જૂલાઇના રોજ ભોપાલમાં થયા હતા અને જ્યાં તેમના નજીકના મિત્રો અને પરિવારજનો જ હાજર રહ્યા હતા.
કલ્કી ફેશન તરફથી ડિઝાઇન કરવામાં આવેલા મરુન અને સોનેરી રંગના લહેઘામાં દિવ્યાંકા ખૂબસુંદર લાગી રહી હતી.
પોતાના રિસેપ્શન દરમિયાન વિવેક અને દિવ્યાંકા ખૂબ હોટ લાગી રહી હતી.
મુંબઇઃ 8,જૂલાઇના રોજ લગ્નના તાંતણે બંધાયેલી ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી અને તેના પતિ વિવેક દહિયાએ રવિવારે ચંદીગઢમાં રિસેપ્શન યોજ્યું હતુ.