‘સંજૂ’ના પહેલા શો બાદ સંજય દત્તે કરી એવી હરકત, હિરાનીને ન આવી પસંદ
રાજકુમાર હિરાની આ વાતને સસ્પેંસ રાખવા માંગતા હતા કે સંજય દત્ત પડદા પર ક્યારે અને કેવી રીતે જોવા મળશે. પરંતુ અસલી સંજૂને અનેક લોકોને કહી દીધું કે ફિલ્મના ક્લાઈમેક્સમાં બંને સજૂ એક આઈટમ સોંગમાં નાંખતા જોવા મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે શુક્રવારે (29 જૂન) રિલીઝ પહેલા ‘સંજૂ’નો પહેલો શો સંજય દત્ત, તેનો પરિવાર, મિત્રો માટે રાખવામાં આવ્યો હતો. ફિલ્મ શો જોઈને બહાર આવતા મહેમાનોની રિએક્શન સારા હતા. પરંતુ સંજૂબાબાએ ફિલ્મ ‘સંજૂ’ને લઈને એક એવી વાત કહી દીધી કે જે હિરાનીને પસંદ ન આવી.
મુંબઈઃ આહાલમાં બોલિવૂડથી લઈને આમ આદમી સુધી દરેકની નજર રાજકુમાર હિરાનીની ફિલ્મ સંજૂ પર ટકી છે. ફિલ્મને લઈને જોરદાર હાઈપ છે. અસલીથી લઈને રિલ સંજૂએ ફિલ્મના પ્રમોશનમાં કોઈ કસર છોડી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -