✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સંજુબાબાએ આમ સેલિબ્રેટ કર્યો 57મો જન્મદિવસ, માન્યતા અને મિત્રો સાથે કરી મજા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Jul 2016 11:47 AM (IST)
સંજુબાબાએ આમ સેલિબ્રેટ કર્યો 57મો જન્મદિવસ, માન્યતા અને મિત્રો સાથે કરી મજા

29મી જુલાઈના રોજ અભિનેતા સંજય દત્તનો 57મો જન્મદિવસ હતો. જે નિમિત્તે સંજુબાબાએ પત્ની અને મિત્રો સાથે પાર્ટી કરી હતી.

1

29મી જુલાઈના રોજ અભિનેતા સંજય દત્તનો 57મો જન્મદિવસ હતો. જે નિમિત્તે સંજુબાબાએ પત્ની અને મિત્રો સાથે પાર્ટી કરી હતી.

2

માન્યતાએ આ સેલિબ્રશનની તસવીરો ઈંસ્ટાગ્રામ પર શેર કરી હતી.

3

માન્યતાએ ગોલ્ડન પેન્ટ અને બેઈજ શર્ટ તેમજ ગોલ્ડન હિલ્સમાં સુંદર લાગી રહી હતી.

4

સંજય દત્તના પાંચ વર્ષના જેલવાસ બાદ પરિવાર સાથે આ પહેલો બર્થડે હતો.

5

માન્યતાએ સંજય દત્ત માટે ખાસ પાર્ટીનું આયોજન કર્યુ હતું. જેમાં તેમના નજીકના મિત્રો હાજર રહ્યા હતા.

6

7

  • હોમ
  • મનોરંજન
  • સંજુબાબાએ આમ સેલિબ્રેટ કર્યો 57મો જન્મદિવસ, માન્યતા અને મિત્રો સાથે કરી મજા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.