હાલમાં જ સ્કારલેટે પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી છે.
આ પહેલા પણ સ્કારલેટે બોલ્ડ ફોટોશૂટ કરાવી ચૂકી છે. સોશિયલ મીડિયામાં સ્કારલેટ ખૂબ એક્ટિવ રહે છે. સ્કારલેટ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે.
સ્કારલેટ તેના બોલ્ડ અંદાજથી ફેન્સને દિવાના બનાવી રહી છે. સ્કારલેટે સ્પિલટ્સવિલામાં તેની હોટનેસથી તમામને દિવાના બનાવ્યા હતા.
સ્કારલેટનો બોલ્ડ અંદાજ શોનો લાઇમલાઇટ બન્યો હતો. સોશિયલ મીડિયા પર સ્કારલેટની સુપર હોટ અને સેક્સી તસવીર વાયરલ થતી રહે છે.