સલમાન ખાને પરિવાર સાથે ગોવામાં મનાવી દિવાળી, જુઓ PHOTOS
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Nov 2016 02:44 PM (IST)
1
(Photo: Twitter)
2
(Photo: Twitter)
3
(Photo: Twitter)
4
(Photo: Twitter)
5
(Photo: Twitter)
6
આ તસવીર સોશિયલ મીડિયા પર છવાયેલી રહી.
7
સીમા ખાન
8
ભાઈ બન્ટી સચદેવની સાથે સીમા ખાન.
9
દિવાળી સેલિબ્રેશન ખાન પરિવારે ગોવાની જાણીતી હોટલ Wમાં કરી હતી.
10
આયુષ શર્માએ આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.
11
સોહેલ ખાન પત્ની સીમાની સાથે તહેવારની ઉજવણી કરી રહ્યા છે.
12
આ તસવીર સોશિયલ મીડિયા પર જોવા મળી છે.
13
નવી દિલ્હીઃ સુપરસ્ટાર સલમાન ખાનના પરિવારની સૌથી સારી વાત એ છે કે તેના પરિવારમાં દરેક ધર્મના લોકો છે અને તમામ મળીને દરેક તહેવારની ધામધૂમથી ઉજવણી કરે છે. દિવાળીના અવસર પર સલમાન ખાનનો પરિવાર ગોવામાં હતો અને બધાએ મળીને દિવાળીના દહેવારની ઉજવણી કરી.