✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પ્રિયંકા ચોપરાના આ હોટ રેડ ડ્રેસની કિંમત જાણીને તમે ચોંકી જશો? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Oct 2018 03:50 PM (IST)
1

2

ગયા વર્ષ સુધી સૌથી વધારે ફોલોઅર્સવાળી અભિનેત્રી દીપિકા હતી. પરંતુ આ વર્ષના શરૂઆતમાં આ બન્ને અભિનેત્રી સરખા ફોલોઅર્સ સાથે આગળ વધી રહી હતી જોકે પ્રિયંકા આગળ નીકળી ગઈ છે.

3

પ્રિયંકા ચોપરા 28.4 મિલિનની સાથે ઈન્ટાગ્રામ પર સૌથઈ વધારે ફોલોઅર્સ ધરાવનાર અભિનેત્રી બની ગઈ છે.

4

પ્રિયંકા ચોપરાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

5

પરંતુ પ્રિયંકા ચોપરાના આ રેડ ડ્રેસની કિંમત અઢી લાખ રૂપિયા બતાવવામાં આવી રહી છે.

6

ગયા અઠવાડિયે જ મેગનમાં આ લુકમાં જોવા મળી હતી ત્યારે બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી.

7

તમે જાણીને હેરાન થશો કે પ્રિયંકાનો આ લુક તેની મિત્ર અને અભિનેત્રી મેગન માર્કલથી મળતો આવે છે.

8

આવામાં એવું કહેવું ખોટું નહીં હોય કે બન્ને ફક્ત સારા મિત્રો જ નહીં પરંતુ એક-બીજાને પર્સનલ સ્ટાઈલથી એંફ્લ્યૂએન્સ પણ છે.

9

હાલમાં જ પ્રિયંકા ચોપરા રેડ હોડ ડ્રેસમાં જોવા મળી હતી. આ લુકમાં તે હોટલથી નિકળીને નિકની પાસે જઈ રહી હતી.

  • હોમ
  • મનોરંજન
  • પ્રિયંકા ચોપરાના આ હોટ રેડ ડ્રેસની કિંમત જાણીને તમે ચોંકી જશો? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.