✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કેનેડાના PM જસ્ટિન ટ્રૂડોએ આપી નવરાત્રિની શુભકામના, જાણો શું કહ્યું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Oct 2018 12:59 PM (IST)
1

ઓટાવાઃ નવરાત્રિના તહેવાનો ઉત્સાહ અને ઉમંગ માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં વિદેશમાં પણ છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ પણ આ તહેવારની શુભકામના પાઠવી છે. તેમણે એક નિવેદન જાહેર કરીને કેનેડા સહિત વિશ્વભરના લોકોને શુભેચ્છા પાઠવી હતી.

2

થોડા મહિનાઓ પહેલા જસ્ટિન ટ્રૂડો ભારત પ્રવાસે આવ્યા ત્યારે અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત પણ લીધી હતી. આ દરમિયાન તેમણે ત્યાં રેંટિયો કાંત્યો હતો.

3

આ સમગ્ર તહેવારના જશ્ન માટે પરિવાર અને મિત્રો એક સાથે આવે છે. પૂજા, નાચ-ગાન અને વિવિધ પરંપરાઓનું પાલન કરે છે. આ પરંપરા તેમને વારસામાં મળેલી હોય છે. ટ્વિટમાં તેણે લખ્યુ કે, કેનેડા અને વિશ્વભરમાં નવરાત્રિ મનાવી રહેલા હિન્દુ સમુદાયના લોકોને આ તહેવાની શુભકામના.

4

ટ્રૂડોએ કહ્યું, આજે સાંજે કેનેડા સહિત વિશ્વભરમાં હિન્દુ સમુદાયના લોકો માટે નવરાત્રિના તહેવાનો જશ્ન શરૂ થશે. આ જશ્ન જીત માટે મનાવવામાં આવે છે અને નવ રાત તથા 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. હવે આ તહેવાર વિશ્વભરમાં હિન્દુ અને બિન હિન્દુઓ દ્વારા ધામધૂમથી મનાવવામાં આવે છે.

  • હોમ
  • દુનિયા
  • કેનેડાના PM જસ્ટિન ટ્રૂડોએ આપી નવરાત્રિની શુભકામના, જાણો શું કહ્યું
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.